Showing posts with label Gujarati Literature. Show all posts
Showing posts with label Gujarati Literature. Show all posts

Friday, 12 January 2018

GUJARATI SAHITYA NA AMAR PATRO

GUJARATI SAHITYA NA AMAR PATRO

MOST IMP FOR ALL EXAM
MOST IMP FOR TALATI
TOTAL PAGE 1
આના દ્વારા આપ સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાતાં પ્રશ્નોના જવાબ આસાની થી આપી શકશો. 


This blog provide complete exam materials for various exam Like Tet,Htat,Tat,police exam,Clerk exam, Gpsc Exam,panchayatclerk exam and other Gujarat Level Exams.
please connect with us only on 

From Web EXAM RAAHI, you can Get various Related Like General knowledge, 
Gujarat Totally General knowledge,English Grammar, Gujarati Grammar,Gujarati Literature, maths,science and other more materials For exams complete preparation stay connected.

EXAM RAAHI also a educational website and here we given all types of Educational news .

We can add post from some leading gujarati news papers like Sandesh,
 Divya bhaskar, Gujarat samachar, Akila , Sanj samachar and many more.

We are happy to inform, we put Latest and trusted competitive exams material from trusted sources.

So daily visit and stay connected with getting all type of news like Job, Result,CCC, Teachers related, Admission, study material, GK, Question bank, and many more...
CLICK HERE TO CURRENT AFFAIRS JANUARY 2018


CLICK HERE TO DOWNLOAD --- 1 PAGES


FULL ENGLISH GRAMMAR - DOWNLOAD

BHARATIYA BANDHARAN NA 100 MOST IMP QUESTIONS 
INDIAN CONSTITUTION 100 MOST IMP MCQs - DOWNLOAD


A, AN THE - ARTICLE
MOST IMP FOR BEGINNERS  - DOWNLOAD



CLICK HERE TO SHARE WITH FRIENDS ON WHATSAPP 




YOU ARE ALSO FOLLOW US ON FACEBOOK PAGE 

FACEBOOK.COM/EXAM RAAHI

Monday, 13 November 2017

Gujarati Sahitya ane vyakaran

ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ 




ગુજરાતી સાહિત્ય માં વિશેષ પ્રભાવ ધરાવતી કૃતિ અને તેનામાં સમાયેલા પ્રકાર ની વ્યાકરણ ની દ્રષ્ટિએ સમજ આપતી એક માત્ર ફાઇલ આપના માટે...


સ્પર્ધાત્મક પરીક્ષામાં આપ ગુજરાતી ગ્રામર માં જે મુંજવણ અનુભવો છો તેના નિરાકરણ માટે ખુબ જ ઉપયોગી....


ગુજરાતી ગ્રામર સ્પર્ધાત્મક પરીક્ષામાં ખુબ જ મહત્વપૂર્ણ આપની પરીક્ષાની તૈયારી માટે...

This blog provide complete exam materials for various exam Like Tet,Htat,Tat,police exam,Clerk exam, Gpsc Exam,panchayatclerk exam and other Gujarat Level Exams.
please connect with us only on EXAMRAHI.BLOGSOT.IN      
 http://examraahi.blogspot.com/
From Web EXAM RAAHI, you can Get various Related Like General knowledge, 
Gujarat Totally General knowledge,English Grammar, Gujarati Grammar,Gujarati Literature, maths,science and other more materials For exams complete preparation stay connected.
EXAM RAAHI also a educational website and here we given all types of Educational news .

we can add post from some leading gujarati news papers like Sandesh, Divya bhaskar, Gujarat samachar, Akila , Sanj samachar and many more.

We are happy to inform, we put Latest and trusted competitive exams material from trusted sources.
So daily visit and stay connected with getting all type of news like Job, Result,CCC, Teachers related, Admission, study material, GK, Question bank, and many more.



સાહિત્ય પ્રકાર

 *હાઈકુ* 

ગુજરાતી ભાષાનો *"સૌથી નાનો" સાહિત્ય પ્રકાર."*
બંધારણ : *5-7-5 (17 અક્ષર).*
ગુજરાતી ભાષામાં પ્રથમ હાઈકુ *"સોનેરી ચાંદ રૂપેરી સુરજ"* સ્નેહરશ્મિ રચિત.



 *શબ્દકોષ*

સૌપ્રથમ નર્મદ રચિત *"નર્મકોશ".*
ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીની પ્રેરણાથી *"સાર્થ જોડણી કોષ"* તૈયાર થયો. 
ગોંડલના મહારાજા ભગતસિંહજીએ ગુજરાતી ભાષાનો સૌથી મોટો શબ્દકોષ *"ભગવત ગૌમંડલ"*ની રચના કરાવી. જે 9 ભાગમાં વહેંચાયેલો છે. તૈયાર કરવામાં *26 વર્ષ* લાગ્યા. (1928-1954).



 *મહાનવલકથા* 

ઈ.સ. 1887 માં ગોવર્ધનરામ ત્રિપાઠીએ *"સરસ્વતીચંદ્ર"* ની રચના કરી.
 જેના 4 ભાગ છે. 
         *બુદ્ધિધનનો કારભાર* (1887)
         *ગૌણસુંદરીની કુટુંબજાળ* (1892) માનચતુર અને ધર્મલક્ષ્મી  
         *રત્નગિરીનું રાજ્યતંત્ર* (1898)
         *સરસ્વતીનું મનોરાજ્ય* (1901)




 *આત્મચરિત્ર* 

બીજા દ્વારા લખાયેલ પ્રખ્યાત વ્યક્તિનું જીવનચરિત્ર. 
 *"અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ"* નારાયણ દેસાઈ રચિત. મહાદેવભાઈ દેસાઈના જીવનનું વર્ણન.




 *કવિતા* 

 *"બાપાની પીંપર"* દલપતરામ રચિત. 
પ્રથમ કરૂણ કવિતા *"ફાર્બસ વિરહ"* દલપતરામ રચિત. 
અંગ્રેજી કવિતાના પિતા *"ચોસર"* ગણવામાં આવે છે.




 *કાવ્યસંગ્રહ* 

ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્યસંગ્રહ *"ગુજરાતી કાવ્યદોહન".*



 *નવલકથા* 

ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા *"કરણઘેલો"* (1886), નંદશંકર તુળજાશંકર મહેતા રચિત. 
ગુજરાતી ભાષાના ઉત્તમ નવલકથાકાર *"કનૈયાલાલ મુનશી".*
મુળ *"યુરોપિયન"* સાહિત્ય કથા. 
નવલકથાને *"ભાગ"*માં વિભાજિત કરવામાં આવે છે.




 *નાટક*

 ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક *"લક્ષ્મી"*. 
 *"યુરોપિયન"* સાહિત્ય પ્રકાર.
 ગુજરાતી ભાષાનું પ્રથમ તખ્તાલાયકી ધરાવતું નાટક *"રાઈનો પર્વત"* રમણભાઈ નીલકંઠ રચિત.




 *નવલિકા (ટૂંકી વાર્તા)* 

ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા *"ગોવાલણી"* મલિયાનીલ રચિત (કંચનલાલ મહેતા) 
નવલિકા ક્ષેત્રની ઉત્તમ કૃતિ *"તણખામંડળ"* ધૂમકેતુ રચિત. ધૂમકેતુએ નવલિકાને *'તણખો'* કહ્યું છે.




 *આત્મકથા* 


અધુરો સાહિત્ય પ્રકાર છે. 
ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા *"મારી હકીકત"* નર્મદ રચિત.




 *નિબંધ* 


ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ *"મંડળી મળવાથી થતાં લાભ"* (1851) નર્મદ રચિત. 




 *ગઝલ* 

 *વિદેશી સાહિત્ય પ્રકાર.*
અરબી અને ફારસી ભાષા પરથી ગુજરાતીમાં. 
પ્રેમ, વિરહ, પ્રેમભક્તિ મુખ્ય વિષય. 
બે પ્રકાર:
     *ઇશ્કેહકીકી* = ઈશ્વર તરફનો પ્રેમ 
     *ઇશ્કેમિજાજી* = પ્રિયતમ તરફનો પ્રેમ 
પ્રત્યેક પંક્તિ શેર કહેવાય. 
ગઝલનો પહેલો શેર *"મત્લા"* કહેવાય. 
ગઝલનો છેલ્લો શેર *"મક્તા"* કહેવાય.




 *સોનેટ* 

 *"ઈટાલિયન"* સાહિત્ય પ્રકાર. 
 *14 પંક્તિ.* 
વિભાજન 
           *શેક્સપિયરશાહી સોનેટ* (4+4+4+2)
           *મિલ્ટનશાહી સોનેટ* (અનિયમિત) 
           *પેટ્રોકશાહી સોનેટ (8+6)*
ગુજરાતીમાં પ્રથમ સોનેટ *"ભણકારા"* (ઇ. સ. 1887) બ.ક.ઠાકોર



 *ખંડકાવ્ય* 

સંસ્કૃત સંજ્ઞા. 
પ્રકૃતિનું આલેખન. 
ગુજરાતીમાં પ્રથમ ખંડકાવ્ય *"પૂર્વાલાપ"* મણિશંકર રત્નજીભટ્ટ.




 *ગરબી* 

ગરબીના પિતા *"દયારામ"* 
પદ માંથી જન્મ. *સ્ત્રીપ્રધાન* સાહિત્ય પ્રકાર. 
 *શામળે* પણ રચના કરી છે.




 *ગરબો* 

વલ્લભ મેવાડો (ભટ્ટ) 
ધોળા મેવાડા (ભટ્ટ)




 *ભવાઈ* 

ગદ્ય સાહિત્ય પ્રકાર. 
ભવાઇના મેવાડીને  *"નાયક"* કહેવાય. 
સ્ત્રી પાત્રો પુરૂષ ભજવે. 
ભવાઇની રચના *"અસાઈત ઠાકરે"* (ત્રાગાળા) કરેલી. 
360 ભવાઈ વેશ આપ્યા. *"રામદેવપીરનો વેશ"* સૌથી જૂનો.



 *પદ્ય વાર્તા* 

પદ્યવાર્તાના પિતા *"શામળ ભટ્ટ".* 
ગુજરાતીમાં પ્રથમ પદ્યવાર્તા *"પદ્માવતી"* (1718).
શામળે છપ્પામાં પદ્યવાર્તા લખી છે.


 *આખ્યાન* 

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર. 
આખ્યાન કહેનાર *"માણભટ્ટ".*
આખ્યાનને *કડવામાં વિભાજિત ભાલણે* કર્યું. કડવાને ત્રણ ભાગમાં પ્રેમાનંદે વિભાજિત કર્યું. 
 *આખ્યાનનો પિતા "ભાલણ"*. 
    *આખ્યાન શિરોમણી "પ્રેમાનંદ"* 
આધુનિક માણભટ્ટ *"ધાર્મિકલાલ પંડ્યા"* (વડોદરા)




 *રાજિયા/મરશિયા*

 *શોકપ્રધાન* સાહિત્ય પ્રકાર 
રાજિયાના પિતા *"બાપુસાહેબ ગાયકવાડ"* 
સંસ્કાર ગીતો જન્મથી લઈને મૃત્યુ સુધી પર *"મહાવીર સિંહ ગોહિલે"* સંશોધન કર્યું છે.




 *કાફી* 

ધર્મ પ્રધાન /ભક્તિ પ્રધાન સાહિત્ય પ્રકાર. 
રચયિતા *"ધીરા ભગત".* 
કાફી *14 લીટીનું કાવ્ય* છે પણ સોનેટ નથી.



 *ચાબખા* 

કટાક્ષમય શૈલી. 
રચના *"ભોજલરામ* (ભોજાભગત)".



 *છપ્પા*

છ પંક્તિનું પદ પ્રધાન સાહિત્ય પ્રકાર. 
રચના *"અખા ભગત"*.


 *પદ* 

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો *સૌથી નાનો સાહિત્ય પ્રકાર.*
પદની રચના *"નરસિંહ મહેતા"* એ કરી. 
પદના પ્રકાર. *1. પ્રભાતીયા 2. ભજન*


 *સ્તવન* 

 *24 તીર્થકરોની સ્તુતિ કરતો સાહિત્ય પ્રકાર* એટલે "સ્તવન".


 *પ્રબંધ* 

મુખ્ય રસ *"વીર"* છે. 
પ્રથમ પ્રબંધ કાવ્ય *"કાન્હડદે પ્રબંધ"* (1456) *પહ્મનાભ* રચિત.



 *બારમાસી* 

મુખ્ય રસ *"વિરહ"* છે. 
 *"નેમિનાથ ચતુષ્પદીકા"* (1353) વિનયચંદ્રસૂરી રચિત.
બાવીસમા તીર્થકર નેમિનાથ અને તેની પ્રેમિકા *"રાજુલ"*ના વિરહનું વર્ણન.



 *ફાગુ* 

મુખ્ય રસ *"શૃંગાર".*
ફાગુને *"ભાસ/ઉલ્લાસ/ખંડ"*માં વિભાજિત કરવામાં આવે છે. 
પ્રથમ ફાગુકાવ્ય *"વસંતવિલાસ"*(1400) અજ્ઞાત. 
*"સ્થૂલિભદ્ર ફાગુ"* (1330) જિન પહ્મસૂરી રચિત.



 *રાસ* 

મુખ્ય રસ *"ભક્તિ "* . મુખ્ય ભાગ *"ઠવણી"* માં પડે છે. 
પ્રથમ સાહિત્યમાં *"ભરતેશ્વર બાહુબલિરાસ"* શાલિભદ્રશૂરિ રચિત.
અબ્દુલ રહેમાન રચિત *"સંદેશરાસ"* જાણીતો છે

Thursday, 14 September 2017

ગુજરાતી નવલકથા - લેખક કનૈયાલાલ મુનશી

ગુજરાતી નવલકથા - લેખક કનૈયાલાલ મુનશી



લેખક કનૈયાલાલ મુનશી દ્વારા રચીત પ્રખ્યાત નવલકથા વાંચવા માટે નીચેની લિંક ઓપન કરવી...


1. ભગવાન પરશુરામ - કનૈયાલાલ મુનશી

 BHAGWAN PARASHURAM NOVEL BY KANAIYALAAL MUNSHI




2. કોનો વાંક ? - કનૈયાલાલ મુનશી


KONO VANK ? NOVEL BY KANAIYALAAL MUNSHI






3. ગુજરાતનો નાથ - કનૈયાલાલ મુનશી


GUJARAT NO NATH NOVEL BY KANAIYALAAL MUNSHI

click here





4. જય સોમનાથ - કનૈયાલાલ મુનશી


JAY SOMNATH NOVEL BY KANAIYALAAL MUNSHI

click here






5. પૃથિવીવલ્લભ - કનૈયાલાલ મુનશી


PRITHIVIVALLABH NOVEL BY KANAIYALAAL MUNSHI

click here





6. પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી


PATAN NI PRABHUTA NOVEL BY KANAIYALAAL MUNSHI

click here





7. રાજાધિરાજ - કનૈયાલાલ મુનશી


RAJADHIRAJ NOVEL BY KANAIYALAAL MUNSHI

click here


Saturday, 26 August 2017

ગુજરાતી સાહિત્ય || Gujarati Literature || Full size PDF ||

ગુજરાતી સાહિત્ય 

Gujarati Literature


મટીરીયલ ને ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક ફોલો કરવી...

ગુજરાતી સાહિત્ય ની પીડીએફ સ્વરૂપે ફાઇલ જે જોબગુજ દ્વારા તૈયાર કરવામાં આવી છે તે આપની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ખૂબ જ ઉપયોગી થશે...
કુલ પેેેેઝ - 37 
This blog provide complete exam materials for various exam Like Tet,Htat,Tat,police exam,Clerk exam, Gpsc Exam,panchayatclerk exam and other Gujarat Level Exams.


please connect with us only on EXAMRAHI.BLOGSOT.IN        http://examraahi.blogspot.com/

From Web EXAM RAAHI, you can Get various Related Like General knowledge, 
Gujarat Totally General knowledge,English Grammar, Gujarati Grammar,Gujarati Literature, maths,science and other more materials For exams complete preparation stay connected.

EXAM RAAHI also a educational website and here we given all types of Educational news .
 we can add post from some leading gujarati news papers like Sandesh,
 Divya bhaskar, Gujarat samachar, Akila , Sanj samachar and many more.

We are happy to inform, 
we put Latest and trusted competitive exams material from trusted sources.
So daily visit and stay connected with getting all type of news like Job, Result,CCC, Teachers related, Admission, study material, GK, Question bank, and many more.


click here to download



FOR MORE MATERIALS IN PDF FORMAT CLICK HERE