Friday 31 March 2017

આજ નો ઇતિહાસ

આજનો ઇતિહાસ

31 માર્ચ

આજના ઇતિહાસ ને સંગત વ્યક્તિ વિશેષ વિશે ની માહિતી આપને આના દ્વારા મળી રહેશેં.

આના દ્વારા આપ સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાતાં વ્યક્તિ અને તેને લગતાં પ્રશ્નોના જવાબ આસાની થી આપી શકશો. 

આ વિષયને લગતી માહિતી મિત્રોની મહેનત દ્વારા તૈયાર કરવામાં આવી છે તો આપને આ માહિતી કેવી લાગી તે અમને કમેંટમાંં જરૂર થી જણાવો. જે મિત્રો પાસે થી આ આ મટિરીયલ મળ્યું તેમનો પણ ધન્યવાદ....

Thursday 30 March 2017

ભાષા વિવેક બુક

સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી વધુ માર્ક ગુજરાતી વ્યાકરણમાં કપાઈ છે તો તેને સરળ રીતે રજૂ કરતી બુક હવે આપના માટે...

ગુજરાતી વ્યાકરણ માટે ખુબ જ ઉપયોગી એવી ભાષા વિવેક પીડીએફ સ્વરૂપે મેળવવા માટે નીચેની લિંક ફોલો કરો.

THIS BLOG IS DAILY UPDATE ABOUT GUJARATI LANGUAGE SPECIAL NEWSLETTER AND OTHER GUJARATI INFORMATION AND PRIMERY SCHOOL LATEST CIRCULAR , EDUCATIONAL NEWS PAPER NEWS,  ALL GOVERNMENT AND PRIVATE JOB , LATEST TECHNOLOGY TIPS, INSURANCE, LOANS , LATEST MOBILE TIPS AND ALL COMPETITIVE EXAM MOST IMP GK, MODEL PAPER, EXAM OLD PAPER, MODEL PAPER IN MP3 AND MOST IMP GK MP3 EXAM MATERIALS... LIKE TET, TAT, HTAT, POLICE CONSTABLE BHARTI, GSSSB CLERK, TALATI, AND OTHER EXAMS.

દરરોજ ગુજરાતમાં પ્રગટ થતાં બધા જ ગુજરાતી ન્યુઝ પેપર વાંચવા માટે 

DOWNLOAD - CLICK HERE

PSI EXAM FULL MATERIAL PDF FILES

PSI EXAM FULL MATERIAL

બસ એક ક્લિકમાં બધી પીડીએફ મેળવો.

આ બધા વિષયોનું મટીરિયલ આપને PSI ની પરીક્ષામાં ખૂબ જ સારી સફળતા મેળવવામાં મદદ કરશે.

PSI, ASI, CONSTABLE ની તૈયારી કરતાં મિત્રોને આ બધા જ પ્રકરણ એક જ જગ્યા ઉપલબ્ધ..

THIS BLOG IS DAILY UPDATE ABOUT GUJARATI LANGUAGE SPECIAL NEWSLETTER AND OTHER GUJARATI INFORMATION AND PRIMARY SCHOOL LATEST CIRCULAR , EDUCATIONAL NEWS PAPER NEWS,  ALL GOVERNMENT AND PRIVATE JOB , LATEST TECHNOLOGY TIPS, INSURANCE, LOANS , LATEST MOBILE TIPS AND ALL COMPETITIVE EXAM MOST IMP GK, MODEL PAPER, EXAM OLD PAPER, MODEL PAPER IN MP3 AND MOST IMP GK MP3 EXAM MATERIALS... LIKE TET, TAT, HTAT, POLICE CONSTABLE BHARTI, GSSSB CLERK, TALATI, AND OTHER EXAMS.

We are happy to inform we put Latest and trusted Educational news from trusted sources. 

so daily visit EXAM RAAHI and stay connected with getting all type of news like Job, Result,CCC, Teachers related, All circulers, Admission, study material, GK,Question bank, and many more...

દરરોજ ગુજરાતમાં પ્રગટ થતાં બધા જ ગુજરાતી ન્યુઝ પેપર વાંચવા માટે 

તેને જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરવું

DOWNLOAD - Click here

Indian Geography​ (ભારતનું ભૂગોળ)

સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી એવું ભારતનું ભૂગોળ આપના માટે..

હાલના સમયમાં ભારતનું ભૂગોળ વિષય સ્પર્ધાત્મક પરીક્ષામાં ખુબ જ વિસ્તૃત રીતે આવરી લેવામાં આવે છે જેના ઊંડાણ પૂર્વક ના પ્રશ્નો વિષેની માહિતી મેળવવા આપને નીચેનો વિડીયો મદદરૂપ થશે..

વીડિયો જોવા માટે નીચેની લિંક ને અનુસરવું..

Download - click here

CAREER AFTER HSC OR SSC ( ધોરણ 10 અને ધોરણ 12 પછી શું ?) કારકિર્દી વિષયક

CAREER AFTER HSC OR SSC

 ( ધોરણ 10 અને ધોરણ 12 પછી શું ?) 

કારકિર્દી વિષયક

ધોરણ 10 અને 12 પછી બાળકોના ભવિષ્ય બાબતે વાલીઓમાં ખૂબ જ તણાવ રહે છે તો આપ હવે આપના પ્રશ્નોનું સમાધાન આ પુસ્તકની મદદ થી કરી શકો છો.

દરરોજ ગુજરાતમાં પ્રગટ થતાં બધા જ ગુજરાતી ન્યુઝ પેપર વાંચવા માટે 
THIS BLOG IS DAILY UPDATE ABOUT GUJARATI LANGUAGE SPECIAL NEWSLETTER AND OTHER GUJARATI INFORMATION AND PRIMARY SCHOOL LATEST CIRCULAR , EDUCATIONAL NEWS PAPER NEWS,  ALL GOVERNMENT AND PRIVATE JOB , LATEST TECHNOLOGY TIPS, INSURANCE, LOANS , LATEST MOBILE TIPS AND ALL COMPETITIVE EXAM MOST IMP GK, MODEL PAPER, EXAM OLD PAPER, MODEL PAPER IN MP3 AND MOST IMP GK MP3 EXAM MATERIALS... LIKE TET, TAT, HTAT, POLICE CONSTABLE BHARTI, GSSSB CLERK, TALATI, AND OTHER EXAMS.

Download - Click

HTAT NEW NOTIFICATION

Head Teacher Aptitude Test (HTAT) New exam rules Declared

THIS BLOG IS DAILY UPDATE ABOUT GUJARATI LANGUAGE SPECIAL NEWSLETTER AND OTHER GUJARATI INFORMATION AND PRIMERY SCHOOL LETEST CIRCULAR , EDUCATIONAL NEWS PAPER NEWS,  ALL GOVERNMENT AND PRIVATE JOB , LETEST TECHNOLOGY TIPS, INSURANCE, LOANS , LETEST MOBILE TIPS AND ALL COMPETITIVE EXAM MOST IMP GK, MODEL PAPER, EXAM OLD PAPER, MODEL PAPER IN MP3 AND MOST IMP GK MP3 EXAM MATERIALS... LIKE TET, TAT, HTAT, POLICE CONSTABLE BHARTI, GSSSB CLERK, TALATI, AND OTHER EXAMS.

We are happy to inform we put Latest and trusted Educational news from trusted sources. 

so daily visit EXAM RAAHI and stay connected with getting all type of news like Job, Result,CCC, Teachers related, All circulers, Admission, study material, GK,Question bank, and many more...

Full details below given

Download >>>Click here to view

ભાષા ગૌરવ બુક

સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી વધુ માર્ક ગુજરાતી વ્યાકરણમાં કપાઈ છે તો તેને સરળ રીતે રજૂ કરતી બુક હવે આપના માટે...

ગુજરાતી વ્યાકરણ માટે ખુબ જ ઉપયોગી એવી ભાષા ગૌરવ બુક પીડીએફ સ્વરૂપે મેળવવા માટે નીચેની લિંક ફોલો કરો.

THIS BLOG IS DAILY UPDATE ABOUT GUJARATI LANGUAGE SPECIAL NEWSLETTER AND OTHER GUJARATI INFORMATION AND PRIMERY SCHOOL LETEST CIRCULAR , EDUCATIONAL NEWS PAPER NEWS,  ALL GOVERNMENT AND PRIVATE JOB , LETEST TECHNOLOGY TIPS, INSURANCE, LOANS , LETEST MOBILE TIPS AND ALL COMPETITIVE EXAM MOST IMP GK, MODEL PAPER, EXAM OLD PAPER, MODEL PAPER IN MP3 AND MOST IMP GK MP3 EXAM MATERIALS... LIKE TET, TAT, HTAT, POLICE CONSTABLE BHARTI, GSSSB CLERK, TALATI, AND OTHER EXAMS.

દરરોજ ગુજરાતમાં પ્રગટ થતાં બધા જ ગુજરાતી ન્યુઝ પેપર વાંચવા માટે 

Download - Click

Wednesday 29 March 2017

જીપીએસસી ક્લાસ 1 અને 2 માટે મહત્વની ઇ-બુક

જીપીએસસી ક્લાસ 1 અને 2 માટે મહત્વની ઇ-બુક 

This blog is daily update Government jobs And Non Government Sector's job Update. Gujarat all Competitive Exams Study material ,Circular Credit Updates and primary, HTAT. TET. TAT.Study Materials. Bank Job. Gsssb Study material. Police Study Materials. GPSC Study material. And more all Competitive Exam Results. Admission. Call latter. General Knowledge. Answer Key. All Competitive Exam modal paper. Mobile Tips. Computer Tips. All Gujarat latest Gujarati news papers like Sandesh. Akila news. Gujarat samachar. Divya bhaskar. Jay hind. Nav Gujarat. News paper Daily update and Other most Visit this blog every day for latest offers of various and other technology updates competitive exams study material and mp3 gk Exam materials and more Details...

This blog Visit www.examraahi.blogspot.in. in official website All Competitive Exams Preaparation Daily useful update
EXAM RAAHI is famous for competitive exam’s preparation.You also follow our channel 'EXAM RAAHI' on youtube. we provide complete exam materials for various exam Like TET, HTAT ,TAT,police exam,Clerk exam, GPSC Exam, Panchayat clerk exam and other Gujarat Level Exams.

All Competitive Exams Study material General Knowledge 9000 questions Answer Gk E Book Download now 
Download ÷Click here

TODAY'S GUJARATI NEWSPAPER

દરરોજ ગુજરાતમાં પ્રગટ થતાં બધા જ ગુજરાતી ન્યુઝ પેપર વાંચવા માટે 
THIS BLOG IS DAILY UPDATE ABOUT GUJARATI LANGUAGE SPECIAL NEWSLETTER AND OTHER GUJARATI INFORMATION AND PRIMERY SCHOOL LETEST CIRCULAR , EDUCATIONAL NEWS PAPER NEWS,  ALL GOVERNMENT AND PRIVATE JOB , LETEST TECHNOLOGY TIPS, INSURANCE, LOANS , LETEST MOBILE TIPS AND ALL COMPETITIVE EXAM MOST IMP GK, MODEL PAPER, EXAM OLD PAPER, MODEL PAPER IN MP3 AND MOST IMP GK MP3 EXAM MATERIALS... LIKE TET, TAT, HTAT, POLICE CONSTABLE BHARTI, GSSSB CLERK, TALATI, AND OTHER EXAMS.

Below is a list of Gujarati NewsPapers and News Sites.

GPSC CLASS 1 & 2 SYLLABUS ( જીપીએસસી ક્લાસ 1 અને 2 ની પરીક્ષાનો અભ્યાસક્રમ )

GPSC CLASS 1 & 2 SYLLABUS( જીપીએસસી ક્લાસ 1 અને 2 ની પરીક્ષાનો અભ્યાસક્રમ )

GPSC Recruitment 2017 – Apply Online for 335 Gujarat Administrative & Civil Service Posts: Gujarat Public Service Commission (GPSC) has published notification for the recruitment of 335 Gujarat Administrative Service, Class I & Gujarat Civil Service, Class- I & II vacancies. Eligible candidates may apply online from 15-03-2017 at 13:00 hrs to 31-03-2017 by 13:00 hrs. Other details like age limit, educational qualification, selection process, application fee & how to apply are given below….

GPSC Vacancy Details:

Total No. of Posts: 335

Name of the Post:

A. Class I: 83 Posts

1. Gujarat Administrative Service, Junior scale Deputy Collector/ Deputy District Development Officer: 40 Posts
2. Deputy Superintendent of police: 28 Posts
3. District Registrar, Cooperative Societies: 07 Posts
4. Superintendent Prohibition & Excise: 02 Posts
5. Asst. Commissioner Tribal Development: 06 Posts

B Class II: 252 Posts

1. Mamlatdar: 69 Posts
2. Section Officer (Sachivalay): 96 Posts
3. Section Officer (Gujarat Public Service Commission): 03 Posts
4. Section Officer (Gujarat Legislature Secretariat): 03 Posts
5. Taluka Development Officer: 08 Posts
6. Assistant Distinct Registrar, Cooperative Societies: 22 Posts
7. District Inspector Land Record: 08 Posts
8. Assistant Director, Food & Civil Supply: 15 Posts
9. Govt. Labour Officer: 07 Posts
10. Tribal Development Officer: 21 Posts

Age Limit: Candidates age limit should be between 20 – 35 years as on 31-03-2017. Age relaxation is applicable to 05 years for S & EBC, S.C & S.T Male candidates of Gujarat origin, Women candidates of unreserved Category & 10 years for Women Candidates of Reserved Category. For more relaxation details refer the notification.

Educational Qualification: Candidates should possess Bachelor’s Degree of any University incorporated by an Act of the Parliament or State Legislature in India or other educational institution established by an Act of Parliament or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956 or possess an equivalent qualification recognized by Government.

Selection Process: Candidates will be selected based on screening test.

Application Fee: Candidates should pay Rs. 100/- through online/ off line. For more fee details refer the notification.

How to Apply: Eligible candidates may apply online through the website https://gpsc-ojas.gujarat.gov.in from 15-03-2017 at 13:00 hrs to 31-03-2017 by 13:00 hrs.

Instructions to Apply Online:
1. Before applying online, candidates must have scanned photograph & signature.
2. Candidates should log on to the website https://gpsc-ojas.gujarat.gov.in
3. Click on “Apply Online” & Select the desired post.
4. Click on “Apply Now” & Fill all the mandatory details in the application form.
5. An unique Application Number will be generated, retain it for further use.
6. Edit the application form by using application number, date of birth & click on confirm button.
7. Upload scanned photograph & signature, click on confirm button.
8. Take Print out of online application form for Future use.

Important Dates:
Starting Date to Apply Online: 15-03-2017 at 13:00 hrs
Last Date to Apply Online: 31-03-2017 by 13:00 hrs.
For more details like salary, experience, reservation & other information click on the link given below…

GPSC ક્લાસ 1 અને 2 ની પરીક્ષાનો અભ્યાસક્રમ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

GPSC ક્લાસ 1 અને 2 માટે ઉપયોગી એવી ઇ-બુક

GPSC ક્લાસ 1 અને 2 માટે ઉપયોગી એવી ઇ-બુક

બાય વિવેકાનંદ એકેડેમી

ભારત અને વિશ્વ ભૂગોળ

ભારત અને વિશ્વ ભૂગોળ

⇒⇒ ભારત અને વિશ્વ ભૂગોળની પીડીએફ મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

ગુજરાતના લોકનાટક

ગુજરાતના લોકનાટક 

⇒⇒ ગુજરાતના લોકનાટકની પીડીએફ મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. ⇐⇐

ગુજરાતના લોકમેળાની પીડીએફ

ગુજરાતના લોકમેળા વિશેની પીડીએફ મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરવું.

Tuesday 28 March 2017

મહાત્મા ગાંધી અને તેમના ગુજરાતના આંદોલનો

મહાત્મા ગાંધી અને તેમના ગુજરાતના આંદોલનો

તેનો વિડીયો જોવા નીચે ક્લિક કરો.

Monday 27 March 2017

હાલમાં ચાલતી ભરતીની વિગત

હાલમાં ચાલતી ભરતીની વિગત 

જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ 2 ની ભરતી

GPSC Recruitment 2017 – Apply Online for 335 Gujarat Administrative & Civil Service Posts: Gujarat Public Service Commission (GPSC) has published notification for the recruitment of 335 Gujarat Administrative Service, Class I & Gujarat Civil Service, Class- I & II vacancies. Eligible candidates may apply online from 15-03-2017 at 13:00 hrs to 31-03-2017 by 13:00 hrs. Other details like age limit, educational qualification, selection process, application fee & how to apply are given below….

GPSC Vacancy Details:

Total No. of Posts: 335

Name of the Post:

A. Class I: 83 Posts

1. Gujarat Administrative Service, Junior scale Deputy Collector/ Deputy District Development Officer: 40 Posts
2. Deputy Superintendent of police: 28 Posts
3. District Registrar, Cooperative Societies: 07 Posts
4. Superintendent Prohibition & Excise: 02 Posts
5. Asst. Commissioner Tribal Development: 06 Posts

B Class II: 252 Posts

1. Mamlatdar: 69 Posts
2. Section Officer (Sachivalay): 96 Posts
3. Section Officer (Gujarat Public Service Commission): 03 Posts
4. Section Officer (Gujarat Legislature Secretariat): 03 Posts
5. Taluka Development Officer: 08 Posts
6. Assistant Distinct Registrar, Cooperative Societies: 22 Posts
7. District Inspector Land Record: 08 Posts
8. Assistant Director, Food & Civil Supply: 15 Posts
9. Govt. Labour Officer: 07 Posts
10. Tribal Development Officer: 21 Posts

Age Limit: Candidates age limit should be between 20 – 35 years as on 31-03-2017. Age relaxation is applicable to 05 years for S & EBC, S.C & S.T Male candidates of Gujarat origin, Women candidates of unreserved Category & 10 years for Women Candidates of Reserved Category. For more relaxation details refer the notification.

Educational Qualification: Candidates should possess Bachelor’s Degree of any University incorporated by an Act of the Parliament or State Legislature in India or other educational institution established by an Act of Parliament or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956 or possess an equivalent qualification recognized by Government.

Selection Process: Candidates will be selected based on screening test.

Application Fee: Candidates should pay Rs. 100/- through online/ off line. For more fee details refer the notification.

How to Apply: Eligible candidates may apply online through the website https://gpsc-ojas.gujarat.gov.in from 15-03-2017 at 13:00 hrs to 31-03-2017 by 13:00 hrs.

Instructions to Apply Online:
1. Before applying online, candidates must have scanned photograph & signature.
2. Candidates should log on to the website https://gpsc-ojas.gujarat.gov.in
3. Click on “Apply Online” & Select the desired post.
4. Click on “Apply Now” & Fill all the mandatory details in the application form.
5. An unique Application Number will be generated, retain it for further use.
6. Edit the application form by using application number, date of birth & click on confirm button.
7. Upload scanned photograph & signature, click on confirm button.
8. Take Print out of online application form for Future use.

Important Dates:

Starting Date to Apply Online: 15-03-2017 at 13:00 hrs

Last Date to Apply Online: 31-03-2017 by 13:00 hrs.
For more details like salary, experience, reservation & other information click on the link given below…

GPSC દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતી માટેના ફોર્મ ની વિગત જાણવા અહીં ક્લિક કરો.
GPSC દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતી માટેના ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.  

સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ગુજરાત સરકારના પુસ્તકો

Sunday 26 March 2017

ગુજરાતમાં ઐતિહાસિક અને પુરાતત્‍વીય સ્‍થળો

ગુજરાતમાં ઐતિહાસિક અને પુરાતત્‍વીય સ્‍થળો
હૃદયકુંજ :
ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીની મુખ્‍ય કર્મભૂમિ અમદાવાદ રહી હતી. સાબરમતી આશ્રમ ખાતેના નાના ઓરડામાં ગાંધીજી તેમના વસવાટ દરમિયાન અહીંસાનું આંદોલન અને સ્‍વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ ચલાવતા હતાં. હૃદયકુંજ તરીકે પ્રચલિત સાબરમતી આશ્રમના આ સ્‍મારકો તેનાં મૂળ બાંધણી મુજબ સચવાયેલું છે. જેમાં ગાંધીજીના દૈનિક કાર્યોની ચીજવસ્‍તુઓ તેમજ તેમની અંગત જીવનોપયોગી વસ્‍તુઓનો સંગ્રહ કરવામાં આવ્‍યો છે જે તેની મૂળ સ્‍થિતિમાં આજની તારીખે પણ સચવાયેલાં છે.

હૃદયકુંજવિશ્વ પ્રવાસીઓ માટેનું મુખ્‍ય કેન્‍દ્ર છે. અહીં પ્રવાસીઓ પુસ્‍તકાલય, ગાંધીજીના હસ્‍તલિખિત પત્રો, સ્‍વાતંત્ર્ય સંગ્રામના મૂળ દસ્‍તાવેજો ઉપરાંત ધ્‍વનિ અને પ્રકાશના આયોજનથી સ્‍વાતંત્ર્ય સંગ્રામની હુબહુ ઝાંખી કરાવતો કાર્યક્રમ પ્રવાસીઓ માટે રજૂ કરાય છે. ગાંધીજી દ્વારા નિયમિતપણે કરાતી હૃદયકુંજની પ્રાર્થના આશ્રમના ઇતિહાસનું બેનમૂન સંભારણું છે. આમ સ્‍વાતંત્ર્ય સંગ્રામનું આ પ્રમુખ સ્‍મારક ગાંધીજીએ સ્‍થાપેલા મૂલ્‍યોને સંવર્ધિત અને તેનો પ્રચાર કરતું આઝાદીના જંગનું મૂક સાક્ષી છે.

લોથલ:
લોથલ એક પુરાતત્‍વીય સ્‍થળ છે. ભૂસ્તર ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળી આવ્‍યા તે સિંધુ સભ્‍યતાની ઓળખ ઊભી કરે છે. ઇ.સ. પૂર્વે ૧૮૦૦-૨૦૦૦ ના સમયગાળા દરમિયાનની સિંધુ સંસ્‍કૃતિની સભ્‍યતા લોથલમાં જોવા મળે છે.

અહીં સિંધુની ખીણના અન્‍ય સ્‍થાપત્‍યો ઉપરાંત શ્રેષ્‍ઠ નગર રચના જોવા મળી છે. વિશ્વની સૌથી જૂની સંસ્‍કૃતિ લોથલની ગણી શકાય. લોથલ ખાતે મળી આવેલા માનવ સભ્‍યતાના અવશેષોમાં રોજીંદા ઘરવપરાશના વાસણો, આભૂષણો ઉપરાંત ઘર-ઉપયોગી ચીજવસ્‍તુઓની રચના તેમજ રહેણાંકોની સ્‍થાપત્‍ય કળા બેનમૂન અને વિસ્‍મયકારક છે. લોથલના રસ્‍તાઓ અને જાહેર સુવિધા-સગવડોનું બાંધકામ બેજોડ છે. આવા પુરાતત્‍વીય મહત્‍વ ધરાવતા સ્‍થળ લોથલ વિશ્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્‍થાન બન્‍યું છે.
કિર્તિ મંદિર:
પોરબંદર ખાતે આવેલું કિર્તિ મંદિર રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીનું જન્‍મસ્‍થાન છે. રાષ્‍ટ્રીય સ્‍મારક તરીકે જાહેર કરાયેલ કિર્તિ મંદિરનું રાષ્‍ટ્રીય મહત્‍વ જેટલું છે તેટલું ધાર્મિક મહત્‍વ પણ છે. ભગવાન શ્રીકૃષ્‍ણના પરમ સખા સુદામાનું જન્‍મ સ્‍થાન તરીકે આ શહેરનું ધાર્મિક મહત્‍વ પણ છે.
વડનગર:
વડનગર તેના સ્‍થાપત્‍યો અને ઐતિહાસિક સ્‍થાનકો માટે જાણીતું છે.

સ્‍થાપત્‍યોમાં વડનગરનું તોરણઅને ધાર્મિક સ્‍થાનકમાં હાટકેશ્વર મહાદેવ પ્રખ્યાત છે. વડનગરના શર્મિષ્‍ઠા તળાવના કિનારે શહેરની ઉત્તરે આવેલું તોરણસ્‍થાપત્‍ય અંદાજે ૧૨ મી સદીમાં નિર્માણ પામ્‍યું હતું. તેના નિર્માણમાં લાલ અને પીળા પત્‍થરોનો ઉપયોગ થયો હતો. ૪૦ ફૂટ ઊંચુ અને કોતરણીમાં બેનમૂન એવું આ તોરણસ્‍થાપત્‍ય શહેરના પ્રવેશદ્વારની ઇમારત છે. સોલંકી યુગના શાસન દરમિયાન ગુજરાતના પ્રવેશદ્વાર તરીકે આ સ્‍થાપત્‍ય પ્રચલિત હતું. સિદ્ધપુર ખાતે આવેલા રૂદ્રમહાલય સ્‍થાપત્‍યની કોતરણી - નકશીકામ આ સ્‍મારકને મળતી આવે છે.

૧૭મી સદીમાં શહેરના પ્રવેશની જગા પર હાટકેશ્વર મહાદેવનું સ્‍થાનક નિર્માણ પામ્‍યું હતું. નાગર બ્રાહ્મણોના કુળદેવતા એવા ભગવાન શીવજી સ્‍વયંભૂ અહીં પ્રગટ થયા જે મંદિરના ગર્ભગૃહમાં લીંગસ્‍વરૂપે પ્રતિષ્‍ઠિત કરવામાં આવ્‍યાં. મંદિર ત્રણ ઘુમ્‍મટો ધરાવે છે. દિવાલો અને થાંભલાઓમાં કોતરણી દ્વારા નવગ્રહો, સંગીતકારો અને નૃત્‍યાંગનાઓની પ્રતિકૃતિ કંડારવામાં આવી છે. શિલ્‍પકૃતિઓમાં રામાયણ-મહાભારતના કથાનકની પ્રસ્‍તુતિ કરાઇ છે. ઉપરાંત વન્‍યજીવો અને વન્‍યસૃષ્‍ટિની પ્રતિકૃતિઓ કંડારાઇ છે. આ જગા પર કાશી વિશ્વેશ્વર મહાદેવ પણ આવેલું છે. શહેરમાં સ્‍વામિનારાયણ મંદિર તેમજ જૈન દેરાસરો પણ આવેલાં છે.
ધોળાવીરા:
ભારતની પૌરાણિક સાત અજાયબીમાંની એક અજાયબી એટલે ધોળાવીરા. ગુજરાતનું પ્રાચીનતમ સમૃદ્ધ નગર એટલે ધોળાવીરા. ગુજરાતના કચ્‍છ જિલ્‍લામાં ધોળાવીરા આવેલું છે. સિંધુ સભ્‍યતાનું પ્રમુખ શહેર કે જેનું સ્‍થાપત્‍ય અને રચના બેનમૂન છે. તેનું નિર્માણ અંદાજે ઇ.સ. પૂર્વે ૨૯૦૦ ના સમયગાળામાં થયું હતું. નગર રચનામાં ઇંટોનો ઉપયોગ કરાયો હતો. ઉપરાંત માનવ જરૂરિયાતની તમામ સુવિધાઓની રરચના આયોજનપૂર્વક કરવામાં આવી હતી. પાણીના સંગ્રહ અને વિતરણની બેનમૂન ગોઠવણ તત્‍કાલિન સમયની દુનિયાની શ્રેષ્‍ઠ રચના-વ્‍યવસ્‍થા ગણાઇ છે.
ચાંપાનેર - પાવાગઢ:
વિશ્વ વારસા કાર્યક્રમ અન્‍વયે ચાંપાનેર - પાવાગઢને વિશ્વના અજોડ પુરાતત્‍વીય ઇમારત-સ્‍મારક તરીકે યુનેસ્‍કોએ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ચાંપાનેર - પાવાગઢને પ્રવાસીઓના આકર્ષણના મુખ્‍ય કેન્‍દ્ર તરીકે વિકસીત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. પ્રવાસના અન્‍ય આકર્ષણોમાં નિમેટાબાગ, આજવા તળાવ, જાંબુઘોડા અભયારણ્ય અને ડભોઇ ને પણ વિકસીત કરવામાં આવ્‍યું છે.

યુનેસ્‍કોના વિશ્વ વારસા કાર્યક્રમ હેઠળ પાવાગઢ સાથે ચાંપાનેર અને માંચીને પુરાતત્‍વીય શ્રેણીને સ્‍થળો-ઇમારતો તરીકે જાહેર કરી છે. આ સ્‍થળનું ઐતિહાસિક મહત્‍વ તે અંદાજે ૧૨૦૦ વર્ષનો ઇતિહાસ અને તેથી પણ વધુ સમયની સંસ્‍કૃતિ બેજોડ છે. પૌરાણિક યુગ રાજપૂત શાસન, મરાઠા ઉપરાંત ઇસ્‍લામની અને બ્રિટિશ શાસનની અસરો અહીંના સ્‍થાપત્‍યો અને ઇમારતોમાં દેખાઇ આવે છે. ૧૫મી સદીમાં રાજા પતઇને હરાવી મુસ્‍લીમ શાસક મહંમદ બેગડાએ આ પ્રદેશ પર પોતાની શાસન ધરા સંભાળી હતી. મહંમદ બેગડાએ તેના શાસનની રાજધાની અમદાવાદથી ખસેડી ચાંપાનેરને બનાવી હતી. ચાંપાનેર પંચમહાલ જવાના મુખ્‍ય પ્રવેશદ્વાર જે વડોદરાથી ૪૬ કિ.મી. ના અંતરે આવેલું છે. આદિવાસી વિસ્‍તાર તરીકે જાહેર થયેલો આ પ્રદેશમાં મુખ્‍ય ભીલજાતિના લોકો વસવાટ કરે છે. આ પ્રદેશના વિકાસ માટે રાજ્ય સરકાર ઉધોગોને રાહત દરે આર્થિક, તકનિકી અને અન્‍ય સુવિધાઓ પુરી પાડે છે.