Friday, 12 January 2018

Shala kosh - pilot project || શાળાકોષ - પાઇલોટ પ્રોજેક્ટ

શાળાકોષ - પાઇલોટ પ્રોજેક્ટ
સમાવિષ્ટ જિલ્લા- અમદાવાદ, સાબરકાંઠા
પ્રોજેક્ટની શરૂઆત- 26 મી જાન્યુઆરી 2018



સૌપ્રથમ શાળાના આચાર્યશ્રી શાળાના  ડાયસકોડથી એકાઉન્ટ લોગઇન કરશે. જેમાં તમામ શિક્ષકશ્રીઓની પ્રોફાઈલ ભરશે.
ત્યારબાદ શિક્ષકશ્રીઓ પોતાના પ્રોફાઈલમાં બન્ને હાથની તથા અંગુઠાની ઇમ્પ્રેસન લેશે. જેમાં કમ્પ્યુટરમાં સેવ થઈ જશે.
# જે શાળામાં કમ્પ્યુટર તથા ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા છે એ શાળામાં આચાર્યશ્રી 11 થી 5 દરમિયાન દરેક શિક્ષકશ્રીઓની હાજરી ઓનલાઈન નોંધાવશે

ઉપસ્થિત શિક્ષકશ્રીઓ માટે P
ગેરહાજર શિક્ષકશ્રીઓ માટે A
રજા પર હોય તેને માટે L
ઓફિસીયલ કામ પર હોય તેને માટે O
આ ઓનલાઈન હાજરી દરરોજ આચાર્યશ્રી અપડેટ કરશે.
દરેક શિક્ષકશ્રી પોતાના હાજર દિવસો તેનું સરવૈયું ઓનલાઈન જોઈ શકશે.

હવે વાત જ્યાં કમ્પ્યુટર કે ઇન્ટરનેટ જેવી સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યાં હાજરી નોંધવા માટે ટેબ્લેટ તથા બાયોમેટ્રીક રીડર જેવું ડિવાઇસ આપવામાં આવશે. જેની મદદથી હાજરી નોંધાશે.



Click here to detail 

No comments:

Post a Comment