Wednesday, 19 April 2017

GSSSB Social Welfare Inspector Syllabus and exam date and Call Letter

GSSSB Social Welfare Inspector Syllabus and exam date and Call Letter 




જાહેરાત ક્રમાંકઃ ૧૧૮/૨૦૧૬૧૭ હેડ કલાર્ક/સમાજ કલ્યાણ નિરીક્ષક સંવર્ગ વર્ગ-૩ અન્વયે તા.૩૦-૦૪-ર૦૧૭ ના રોજ યોજાનાર લેખિત પરીક્ષા ભાગ-૧ માટે ઉમેદવારોએ પોતાનો પ્રવેશપત્ર (કોલ લેટર) ડાઉનલોડ કરવા માટેની સૂચનાઓ

જાહેરાત ક્રમાંક : ૧૧૮/૨૦૧૬૧૭
કોલ-લેટર ડાઉન લોડ કરવા માટેની અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્ક/સમાજ કલ્યાણ નિરીક્ષક સંવર્ગ વર્ગ-૩ ની સીધી ભરતી માટે ઓન-લાઇન જાહેરાત ક્રમાંકઃ ૧૧૮/૨૦૧૬૧૭ અન્વયે તા.૩૦-૦૪-ર૦૧૭ ના રોજ યોજાનાર લેખિત પરીક્ષા ભાગ-૧ માટે ઉમેદવારોએ તા.૨૦/૦૪/૨૦૧૭ બપોરના ૧૪:૦૦ કલાકથી તારીખ. ૩૦/૦૪/૨૦૧૭ બપોરના ૧૨-૦૦ કલાક સુધી પોતાનો પ્રવેશપત્ર (કોલ લેટર) તથા ઉમેદવારો માટેની સૂચનાઓ https:// ojas.gujarat.gov.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી મેળવી લેવાનો રહેશે. ઉમેદવારો માટેની સૂચનાઓ માટે અહીં કલીક કરો.
પ્રવેશપત્ર "On line" મેળવવા માટે (ડાઉનલોડ કરવા માટે) ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં
સૌ પ્રથમ https:// ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવું.
હવે " Call Letter" ૫ર Click કરવું. ત્યારબાદ Select job ૫ર Click કરી જાહેરાત નંબર: ૧૧૮/૨૦૧૬૧૭ Select કરીને "Confirmation Number” તથા ‘‘Birth date‘‘ ટાઇપ કરીને ok ૫ર click કરવાથી અલગ Window માં આપના Call Letter (પ્રવેશપત્ર) સ્ક્રીન ઉપર દેખાશે. આપના Call Letter (પ્રવેશપત્ર) ની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. જયારે ઉમેદવારો માટેની સૂચનાઓની પ્રીન્ટ https://gsssb.gujarat.gov.in વેબસાઇટ પરની સ્ક્રીન પરથી અલગથી ડાઉનલોડ કરવી ફરજીયાત છે.
નોંધ : (૧) ojas વેબસાઇટ પરથી Call Letter (પ્રવેશપત્ર)ની પ્રિન્ટ કરતાં પહેલાં કોમ્પ્યુટર સાથે જોડેલ પ્રિન્ટરમાં A4 સાઇઝનું setup ગોઠવવું જરુરી છે. (ર) ઉમેદવારે જે તે સમયે ઓન લાઇન અરજી Confirm કર્યા બાદ મળેલ Confirmation Number અને અરજીમાં દર્શાવેલ Birth Date જ પ્રવેશપત્ર મેળવવા માટે વેબસાઇટમાં ટાઇપ કરવાની રહેશે તો જ પ્રવેશપત્ર ડાઉનલોડ થશે જેની જવાબદારી ઉમેદવારની છે. (૩) હેડ કલાર્ક/સમાજ કલ્યાણ નિરીક્ષક સંવર્ગ વર્ગ-૩ ની સીધી ભરતી માટે ઓન-લાઇન જાહેરાત ક્રમાંકઃ ૧૧૮/૨૦૧૬૧૭ અન્વયે કોલ લેટર ડાઉનલોડ સંબંધી પૂછપરછ અંગે મંડળના કંટ્રોલ રૂમના ફોન નંબર: ૦૭૯-૨૩૨૫૩૬૨૭ ઉપર કચેરી સમય (૧૦-૩૦ થી ૬-૧૦ સુધી) દરમ્યાન (જાહેર રજા સિવાય) સંપર્ક સાધવા તમામ ઉમેદવારોએ નોંધ લેવી. લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા સમયે, કોલ લેટરની પ્રિન્ટ રજૂ કરવી ફરજીયાત છે.
નોંધ:- જે ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં ફી ભરપાઇ કરેલ હોવા છતાં જો પ્રવેશપત્ર ડાઉનલોડ થતો ન હોય તો મંડળની કચેરી ખાતે તા. ૨૯-૦૪-૨૦૧૭, ૧૫-૦૦ કલાક સુધીમાં ફી ભર્યાના આધારો રજુ કરી પ્રવેશપત્ર મેળવી શકશે. “રદ” કરવામાં આવેલ ડુપ્લીકેટ અરજીઓ તથા ફી ભરપાઇ કરેલ ન હોય તેવી “રદ” કરેલી અરજીઓની યાદી માટે અહીં કલીક કરો


    GSSSB Social Welfare Inspector Syllabus – General Knowledge


    • Indian Constitution.
    • Books and Authors.
    • General Politics.
    • Important Days.
    • History.
    • Important Financial & Economic News.
    • Sports and Games.
    • Culture.
    • Current events.
    • Science – Inventions & Discoveries.
    • Awards and Honors.
    • Abbreviations.
    • Geography.
    • Current Affairs – National & International.

    GSSSB Social Welfare Inspector Syllabus – English

    • Cloze test.
    • Synonyms & Antonyms.
    • Spotting Error.
    • Vocabulary.
    • Para-Jumbles.
    • Reading Comprehension.
    • Fill in the blank.
    EXAM DATE - 30-04-2017

    VIEW EXAM DATE AND SYLLABUS NOTIFICATION - CLICK HERE


    No comments:

    Post a Comment